Home » » Vidio અને MP3 સર્ચ માટે બેસ્‍ટ સાઇટ

Vidio અને MP3 સર્ચ માટે બેસ્‍ટ સાઇટ

Written By Kamlesh Zapadiya on રવિવાર, 4 માર્ચ, 2012 | 11:04:00 PM

કમલેશ ઝાપડિયા
    નમસ્‍તે મિત્રો, અભ્‍યાસક્રમનો બ્‍લોગ શરુ કર્યાને હજુ 5 મહિના થયા છે. પ્રથમ પોસ્‍ટ ઓક્સફર્ડ: ચિત્ર સાથે બોલતી મસ્‍ત ડિક્ષનરી  26 સપ્ટેમ્બર, 2011 સોમવારના રોજ પ્રકાશિત થઇ હતી. પણ વાચક મિત્રોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્‍યો છે. મને નેટ શર્ફિંગનો શોખ છે. નેટ પર કંઇક ને કંઇક ખાખા ખોળા કરતા જે કાંઇ સારુ કે ઉપયોગી હાથ લાગે કે તરત જ મિત્રોને જાણ કરવાનું મન થાય. તો આજે Googe પર MP3 બાળ વાર્તા શોધી રહ્યો હતો. પણ ગૂગલેતો 3,120 પરિણામો હાજર કરી દીધા. તેમાંથી કામની સાઇટ હાથ લાગી ગઇ.  જેની લિંક નીચે આપી છે. 
    ઘણા મિત્રોનો અનુંભવ હશે કે વિડીયો ડાઉનલોડ થતાં નથી. અને ડાઉનલોડ થાય છે તો તેને MP4 કે 3GP માં કનવર્ટ કરવાની પણ ભેજામારી કરવી પડે. તો આ સાઇટમાં તમને વિકલ્પો આપશે. જેથી તમારે કયા સ્‍વરૂપે જોઇએ  છીએ તેના પર ક્લિક કરો.  Vidio અને MP3 તમે ડાઉનલોડ કરી શકશો. અભ્‍યાસક્રમને સંદર્ભ પૂરો પાડવાના શુભ આશયથી આ લિંક મૂકી છે. આશા રાખુ છુ કે આપને આ નાનકડો પ્રયાસ જરૂર ગમશે. આ સાઈટ પર જઇને સર્ચ બોક્ષમાં સર્ચ કરી જુઓ.

મિત્રો, આ સાઇટ(http://www.loudtronix.me/)પર તમને કઇ નવું મળે તો જરૂર કોમેન્‍ટ બોક્ષમા જણાવશો. જેથી બધાને તનો લાભ મળે.  દા.ત. 
Learn English
http://www.loudtronix.me/search/english-learn
બાલવાર્તા
http://www.loudtronix.me/search/gujarati-bal-varta
Gujarati Natak
http://www.loudtronix.me/search/gujarati-natak
ગુજરાતી બાળગીતો માટે
હિન્દી બાળગીતો માટે
http://www.loudtronix.me/search/hindi-balgeet


1 comments:

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.