Follow US

Responsive Ad

જ્ઞાન પૂર્તિ 1


 કમલેશ ઝાપડિયા



1


2




3
4







5






6













7








8













9



10






11










12

13





14




15



16







17









18




19




20



21





22


















23


24




25


26







27





આડી ચાવી
1. તાજેતરમાં કયો ઉપગ્રહ તરતો મુકવામા આવ્‍યો ?
3. કયા મુગલ સમ્રાટે રામ અને સીતાનાં ચિત્ર વાળા સોનાનાં સિક્કા ચલાવ્‍યા હતા?
6. પગનો અંગ્રેજી ઉચ્‍ચાર લખો.
7. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?
9. જનચેતના યાત્રા હમણા કયા વરિષ્ઠ નેતા દ્વારા રથયાત્રા કાઢવામા આવી ?  
11 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે  છે?
13. કોણે વ્હી શંતારામની ફિલ્મ 'ગીત ગાયા પત્થરોને ' દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી ?
14.  કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?
16.  સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
17. ગુજરાતમાં ગૅસ ક્રૅકર પ્લાન્ટકયાં આવેલો છે ?
18 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?
21.  ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
24. 2007માં વિશ્વકપ કોણે જીત્યો હતો?
26. કઈ મુગલ મહારાણીએ તેનાં પોતાના નામનાં સિક્કા ચલાવવાની સહમતિ આપી હતી?
27. આઇપેડ,આઇફોનાન ઉત્તપાદક અને એવા કયા સહ-સંપાદક નું ગઇ 5 મી ઓક્ટોબરે અવસાન થયું?

ઉભી ચાવી
1.  કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
2. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ?
4.  ‘નંદબત્રીસીઅને સિંહાસન બત્રીસીપદ્યવાર્તાઓ કોણે લખી છે ?
5.  શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ?
7. ગીઝા કઈ નદીના પશ્ચિમ કિનારે આવેલ છે?  
8.  કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?
9. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ?
10. ભરતની સૌથી જોની પર્વતશ્રેણીનું નામ ? 
12. હમણા કયા ગઝલ સમ્રાટનું અવસાન થયું ?હ
14. આમાંથી કયુ ધાતુ લોખંડથી કડક હોય છે ? નિકલ, સોનુ, તાંબુ, પીત્તળ
15. તવેતરમાં ઇસરો દ્વારા કયા સ્‍થળેથી ઉપગ્રહ તરતો મુકવામા આવ્‍યો ?
16. બળદ દ્વારા ખેડ કરવા વપરાતું એક સાધન
19.  કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે?
20. તવેતરમાં ઇસરો દ્વારા કયા દેશની ભાગીદારી સાથે ઉપગ્રહ તરતો મુકવામા આવ્‍યો ?
22. આમાંથી કઈ જગ્યાએ સફરજન વધારે થાય છે? મનાલી/ લેહ /ઉટી
23. ધરતીનો છેડો એટલે...............
25.  ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું


જવાબ 1

1મે
ઘા
ટ્રો
2પિ
ક્સ



3
4


રો

5દ્વા



વિ


6લે





શા


ન્ડ

7ના
જી
કા
લિ
દા
હે
8તા









પી

9લા
કૃ
ષ્ણ
10
વા
ણી



11લે
લાં








12

13જી
તે
ન્દ્ર


14નિ
શી

15શ્રી



16
લ્લી



જિ
17
જી
રા





18સા
રી


19ચા




20ફ્રા


સિં
21કો
શ્ર
22

ન્‍સ


ટા


ખા


ના






23


24
સ્ટ્રે
લી
યા

25દી


26નૂ
હાં




27સ્ટી
જો
બ્‍સ



 આ જ્ઞાન પૂર્તિ 1 લેટેસ્‍ટ ફેકસ્‍ટ ઇન જનરલ નોલેજ ડિસેમ્‍બર 2011 ના અંકમા પ્રકાશિત થઇ છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

3 ટિપ્પણીઓ