Follow US

Responsive Ad

બ્લોગમાં કસોટી પત્રો કેવી રીતે મુકવા?

કમલેશ ઝાપડિયા
googeની સાઇટ https://sites.google.com/ પર જઇને બીજી સાઇટ બનાવીને ત્‍યાં નમુનો પંસદ કરી, ફાઇલ અપલોડ કરો. ત્યાર બાદ ડાઉનલોડ પર રાઇટ ક્લિક કરો નવી વિન્‍ડો કે નવી ટેબ પર ક્લિક કરો. ત્યાંથી URL કોપી કરો. તમારા બ્‍લોગમાં પોસ્ટિંગ પર પાછા ફરો. ત્‍યાં  ડાઉનલોડ શબ્‍દ લખો, ડાઉનલોડ શબ્‍દ સિલેક્ટ કરો. ઉપર લિંક પર ક્લિક કરો. હવે કોપી કરેલી URL લિંક પેસ્‍ટ કરો. OK પ્રેશ કરો. અથવા Download શબ્‍દ કોપી કરી પેસ્‍ટ કરી દો.

ટિપ્પણી પોસ્ટ કરો

4 ટિપ્પણીઓ

  1. બ્લોગમાં કસોટી પત્રો કેવી રીતે મુકવા?
    તમે સુચવેલા મુજબ પ્રયન્ત કરી જોયો. પણ ફાઈલ ડાઉનલોડ થવાને બદલે નવી વિન્ડોમાં ગુગલની મારી બનાવેલી સાઈટ ખુલે છે.
    થોડી વિગતવાર માહિતી આપશો.

    જવાબ આપોકાઢી નાખો
  2. ભરતભાઇ તમને મેઇલ કર્યો છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. અહીજ વિગતે લખતા હો તો બધાને લાભ મળે,,,એકલા ભારત ભાઈ ને જ કેમ?બરોબર ને ભારત ભાઈ?

    જવાબ આપોકાઢી નાખો