ફળોની ક્વિજ છે. જેમાં ગુજરાતી ફળનું નામ પરથી અંગ્રેજી શબ્દ શોધી તેના પર ક્લિક કરી રમવાની આ ગેઇમ છે. તો આ ક્વિજ ડાઉનલોડ કરો અને તમારા બાળકને ભેટ આપો. ફાઈલ ડાઉનલોડ થઇ ગયા પછી જો તમારી પાસે
7 જીપ સોફ્ટવેર ન હોય તો ડાઉનલોડ કરવો પડશે આ માટે વધારે વિગત નીચેની લિંક પર ક્લિક કરો.
ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર ત્યાર બાદ ફાઈલને અનજીપ કરો. અનજીપ કરતી વખતે પાસવર્ડ માગશે. પાસવર્ડ ok છે. અને ક્વિજ શરું કરો ત્યારે પણ ok પાસવર્ડ આપજો. ક્વિજ ડાઉનલોડ કરવામાટે
અહી ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો
3 ટિપ્પણીઓ
free download std 10 sce software from www.dabhiraj.yolasite.com
જવાબ આપોકાઢી નાખોઆ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......!
જવાબ આપોકાઢી નાખોઠીક ત્યારે..... લ્યો રામ રામ........ !
પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... !
આનંદ સાથે આપને જણાવવાનું કે "સાહિત્યસેતુ ડોટ કોમ" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે "સાહિત્યસેતુ ડોટ કોમ". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
http://sahityasetu.com/
અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.
SARS kubh sars
જવાબ આપોકાઢી નાખોIbps com