Home » » શૈક્ષણિક વેબસાઇટ

શૈક્ષણિક વેબસાઇટ

Written By Kamlesh Zapadiya on ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012 | 9:56:00 AM

શિક્ષણ ઉપયોગી વેબસાઇટની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં  બ્‍લોગનો પણ સમાવેશ કર્યો છે. જેમાં શિક્ષણ ઉપયોગી સાઇટ કે બ્‍લોગ આપના ધ્યાનમાં હોય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવવા નમ્રવિનંતી.

1. વિકીમેપિયા 

2. ebookpp.com
આ સાઇટમાં તમને pdf ,doc ,ppt નો ખજાનો મળશે.
સર્ચ બોક્ષમા જે શબ્‍દ લખો તેની, પી.ડી. એફ. ડોક્યુમેન્‍ટ, પાવર પોઇન્‍ટ, અને  ફાઇલો મળશે.

3. બાળ સાહિત્‍ય

4. વેબ દુનિયા

5. મેઘધનુષ
6.બાળ-ફૂલવાડી
7. બાળગીતો વિકિપીડિયા પર.
8. બાળગીતો 

9. ગુજરાતી સાહિત્ય પરિષદ

10. વિકિપીડિયા ગુજરાતીમાં

11. બાળ સબરસ ઈ મેગેઝિન

12. શિક્ષક શ્રી પ્રતિકભાઇનો બ્‍લોગ. 

13. શ્રીપ્રતા૫સિંહ બારડનો બ્‍લોગ 
http://malshram.blogspot.in/14. ઝવેરચંદ મેઘાણી 

15. સામાજિક  
હસમુખભાઇ પટેલનો શૈક્ષણિક બ્‍લોગ   

16. ગુજરાતી પ્રતિભા પરિચય

17.માવજીભાઇ ડોટ કોમ 

18. કલરવબાળકોનો 

19. અક્ષરનાદ પર બાળ સાહિત્ય 

20. mp3 બાળવાર્તા ટહુકો પર

21. હોબીવિશ્વ 

22. દૃષ્ટિભ્રમ, Illusions 

23. આરોગ્‍ય.કૉમ 

24.ભરતભાઇ ચૌહાણનો બ્‍લોગ 

25.નવાનદીસર પ્રાથમિક શાળા
ગુજરાત રાજ્ય પંચમહાલ જિલ્લા ગોધરાના તાલુકાનીમસ્તી કી પાઠશાલાનવાનદીસર પ્રાથમિક શાળાનો બ્‍લોગ. 

26. જાદવ નરેન્દ્રકુમારનો બ્‍લોગ 
નીચેની યાદી જાદવ નરેન્‍્દ્રકુમાર ના બ્‍લોગ પરથી તેમની મુજુરી થી લીધી છે.

27.પ્રાથમિક મિશ્રશાળા- ઉચ્છદ, તા.જંબુસર, જી.ભરૂચ

28. પ્રાથમિક શાળા- સરસ્વતીનગર-આમરોલ, તા.આંકલાવ, જી.આણંદ 

29. પ્રાથમિક શાળા-સેડફા, તા.કડી, જી.મહેસાણા

30.પ્રાથમિકશાળા-મોહનપુરા(કુશ્કી),તા.ઇડર, જી.સાબરકાંઠા

31.પ્રાથમિક શાળા-વાંટડા, તા.મોડાસા, જી.સાબરકાંઠા

32. પ્રાથમિક શાળા-ભાચુંડા, તા.અબડાસા,જી.કચ્છ

33. પ્રાથમિક શાળા-પાટણ, તા.જામજોધપુર, જી.જામનગર

34.ગુમડા મસ્જીદ પ્રાથમિક કન્યા શાળા- પાટણ

35. પ્રાથમિક શાળા નવા ઉજળા, તા.કુંકાવાવ, જી.અમરેલી

36. સી.આર.સી. મીરઝાપર, તા.ભુજ, જી.કચ્છ

37. સી.આર.સી. હાલાપર, તા.માંડવી, જી.કચ્છ

38. સી.આર.સી. માનપુરા, તા.અબડાસા, જી.કચ્છ
http://crcmirzapar.blogspot.com/

39. સી.આર.સી. સઈ દેવળીયા,

40. સી.આર.સી. નાંદેજ, તા.દસક્રોઈ, જી.અમદાવાદ

41. સી.આર.સી. નાદિસલા, તા.દેત્રોજ, જી.અમદાવાદ (કેતન ઠાકર)

42. સી.આર.સી.જુના કાણકોટ, તા.વાંકાનેર, જી.રાજકોટ

43. સી.આર.સી. એરાલ
44.  બી.આર.સી. ધોરાજી

45.  બી.આર.સી. કોડીનાર

46. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઇડર
46.  જીતેન્દ્રભાઈ પટેલ- મા.શિ. ગોઝારીયા, જી.મહેસાણા

47.  અમરેલી જીલ્લા આચાર્ય સંઘ 

48. તમારી શાળાનો રીપોર્ટ જોવા માટેની સાઈટ

49.  શાળા ઉપયોગી પત્રકો માટેનો બ્લોગ 
50રવિન્દ્ર સરવૈયાનો બ્‍લોગ  

51ઘનશ્યામ ગટેસણિયા

60 comments:

 1. જવાબો
  1. આપનો આભાર રાકેશભાઇ,

   તમારા બંને બ્‍લોગ અને સાઇટ પ્રકાશિત કર્યા છે.

   કાઢી નાખો
 2. જવાબો
  1. અજ્ઞાતમાર્ચ 06, 2012

   yes. this is the most important website for competitive exams.

   કાઢી નાખો
  2. આ બ્લોગ પર જાતિગત ભેદભાવ છે ભાઇઓ એટલે જ rijadeja.com નુ નામ નથી લખ્યુ.

   કાઢી નાખો
 3. http://govindmaru.wordpress.com/, નામ: ગોવીંદ મારુ

  વ્યસાય: નોકરી

  જીવનમંત્ર: જીવનમાં વૈજ્ઞાનીક તેમજ માનવીય

  અભીગમ દાખવવો.

  સંપર્ક: govindmaru@yahoo.co.in

  જવાબ આપોકાઢી નાખો
 4. આભાર યોગેશભાઇ, તમે જણાવેલી લિંક બધાને કામ લાગશે.

  જવાબ આપોકાઢી નાખો
 5. my blog. www.ravindrasarvaiya.blogspot.com

  ass. teacher- ambardi taluka shala
  to:- ambardi,
  tal:- gondal

  જવાબ આપોકાઢી નાખો
 6. my school blog http://www.s-saidevaliyaprimeryschool.blogspot.com

  જવાબ આપોકાઢી નાખો
 7. my school blog http://www.s-saidevaliyaprimeryschool.blogspot.com

  જવાબ આપોકાઢી નાખો
 8. my school website www.bhatgamps.com please pubkished nareshbhai shukal

  જવાબ આપોકાઢી નાખો
 9. સારો બ્લોગ બનાવેલ છે. અભિનંદન.

  જવાબ આપોકાઢી નાખો
 10. સારો બ્લોગ બનાવેલ છે. અભિનંદન.મારો બ્લોગ શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા.તા-સિદ્ગપુર.જી-પાટણ.ભરતસિંહ કે રાજપુત

  જવાબ આપોકાઢી નાખો
 11. આપ નો બ્લોગ સુદર છે.
  મારો બ્લોગ લિસ્ટ માં ઉમેરવા વિનંતી
  સુતરીયા ચિરાગ
  http://chiragsutariya.blogspot.in/

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. prashantgavaniya.blogspot.in

   આ સાઈટ દ્વારા શિક્ષણ જગત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિઓને ઉપયોગી થવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે... ... ...

   કાઢી નાખો
 12. અજ્ઞાતએપ્રિલ 10, 2012

  ગુજરાત માં એવા શિક્ષકો ની જરૂર છે કે જે હિન્દી ગુજરાતી લિપિ માં લખવા નું પ્રોત્તસાહાન આપે.
  પ્રાથમિક અને માધ્યમિક શાળા ઓ માં કેટલા વિષયો હિન્દી માં શિખવાડવા માં આવેછે? તે જણાવશો.

  (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  I like The following Educational sites.

  http://www.khanacademy.org/
  http://www.pitara.com/
  http://www.math.com/
  http://www.sciencedaily.com/news/plants_animals/animals/
  http://www.youtube.com/user/bsnvr

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

  જવાબ આપોકાઢી નાખો
 13. PowerPoint Games And Game Templates
  http://people.uncw.edu/ertzbergerj/ppt_games.html

  જવાબ આપોકાઢી નાખો
 14. http://people.uncw.edu/ertzbergerj/ppt_games.html
  http://projects.coe.uga.edu/lrieber/wwild/search/PPT-search-results.asp

  જવાબ આપોકાઢી નાખો
 15. મને લાગે છે આ બ્લોગ પર કોઇ જ્ઞાતિગત ભેદભાવ છે તેથી જ rijadeja.com જેવી મહ્ત્વની વેબસાઇટનુ નામ ઉમેરવામા આવતુ નથી .

  જવાબ આપોકાઢી નાખો
 16. હરેશભાઇ તમે જે વિગત નોંધી કે જ્ઞાતીગત ભેદભાવ છે. અરે ભાઇ! આમા જ્ઞાતીની વાત જ કયાં આવી? આર. આઇ. જાડેજા ડોટ કોમ એટલે એટલે સાઇટનું નામ નથી લખ્યું એવું તમે ધારી લીધુ અને જ્ઞાતિગત ભેદભાવની વાત છેડી પણ હકીકતમાં એવુ કંઇજ નથી. સાઇટનું નામ રહી ગયું છે તે બદલ ક્ષમાયાચના અને તમે ધયાન દર્યુ તે બદલ તમારો આભાર. જો કે અન્ય. બ્લોગના નામ પણ રહી ગયા છે. એનો અર્થ એવો તો નથી કે કોઇ સાથે ભેદભાવ છે. યોગેશભાઇએ સુચવેલી છ લિંકમાંથી પણ મહત્વ્ની લિંક રહી ગઇ છે. તો આજે શક્ય તેટલી લિંકનો સમાવેશ કરી કર્યો છે. જેની નોંધ લેશો બાકી શિક્ષણ ક્ષેત્રે સૌ કોઇને સલામ. આ બ્લોગમાં કોઇ ક્ષતી હોય તો સત્વજરે ધ્યાન દોરશો.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અજ્ઞાતજૂન 24, 2012

   હુ થોડે ઘણે અંશે હરેશભાઇ સાથે સહમત છુ. કારણ કે મે જોયુ છે કે લગભગ દરેક ગુજરાતી બ્લોગમાં ઉપયોગી હોય તેવી વેબસાઇટ અને બ્લોગનુ લિસ્ટ શામેલ હોય છે પરંતુ એ લિસ્ટમાં rijadeja.com વેબસાઇટનુ નામ હોતુ જ નથી. શક્ય છે કે વેબસાઇટના નામમાં જાડેજા શબ્દ આવતો હોઇ તે નામનો સમાવેશ કરવામા નથી આવતો પરંતુ હકીકત એ છે કે rijadeja વેબસાઇટ સર્વ જ્ઞાતિ માટે છે. બીજી વાત કે મને નથી લાગતુ કે rijadeja.com વેબસાઇટને કોઇ બ્લોગના રેફરન્સની જરૂર હોય કેમ કે લગભગ આખુ ગુજરાત તે વેબસાઇટથી પરિચિત છે.

   કોઇપણ બ્લોગમાં ઉપયોગી વેબસાઇટના લિસ્ટમાં rijadeja.com વેબસાઇટનુ નામ ટોચ પર હોવુ જોઇએ કારણકે અહી આપેલા બધા બ્લોગ લગભગ એકબીજાની કોપી જ છે. જ્યારે જાડેજા સાહેબની વેબસાઇટ એ એક અલગ જ નમૂનો છે તેમજ બધી માહિતી સ્પષ્ટપણે આપી છે. અત્રે જાડેજા સાહેબનો આભાર માનુ છુ.

   વેબસાઇટના એડમીન તરફથી હરેશભાઇને આપવામા આવેલ જવાબ એકદમ નમ્ર છે તેના માટે હુ એડમીનનો આભાર માનુ છુ.

   કાઢી નાખો
 17. નમસ્તે સાહેબ રીડ મી edu. બ્લોગ ફોર પ્રાઇમરી સ્કૂલ
  www.mythoughtmylife-zanzar.blogspot.com

  જવાબ આપોકાઢી નાખો
 18. તમારા બ્લોગમાં મારા બ્લોગની લીંક મૂકવા વિનંતી
  http://patelshatish.blogspot.com

  જવાબ આપોકાઢી નાખો
 19. http://prashantgavaniya.blogspot.in

  આ સાઈટ દ્વારા શિક્ષણ જગત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિઓને ઉપયોગી થવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે... ... ...

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. આ બ્લોગ ની મુલાકાત લઈને અવસ્ય ટીપ્પણી નોટ કરો આભાર........

   કાઢી નાખો
 20. અજ્ઞાતમે 08, 2012

  ખરેખર ખુબજ સરસ બ્લોગ બનાવેલ છે.
  મે પણ મારી શાળાની વેબ સાઇટ બનાવેલ છે.
  www.gumadamasjidschool.wapka.mobi

  આપનો શુભ ચિંતક નરેન્દ્ર દરજી . પાટણ

  જવાબ આપોકાઢી નાખો
 21. માંરો બ્લોગ જોઈને અભિપ્રાય આપજો....ગમે તો શેર કરજો...www.kardejkanyashala.blogspot.in


  રોહિત ચૌહાણ

  જવાબ આપોકાઢી નાખો
 22. અજ્ઞાતજુલાઈ 30, 2012

  Educational:Gujarati and Gujarati latin keybord

  http://iastphoneticenglishalphabet.wordpress.com/2012/07/30/why-not-respell-english-words-in-iast-system/

  જવાબ આપોકાઢી નાખો
 23. Please provide new or existing transfer rules for new joining of 2010

  જવાબ આપોકાઢી નાખો
 24. જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર
  http://dietgandhinagar.blogspot.in/

  જવાબ આપોકાઢી નાખો
 25. નમસ્કાર....સર.
  ખુબ સુંદર શૈક્ષણિક વેબસાઇટ છે.
  સર...આપની આ વેબસાઇટ પર મારા બ્લોગની લિંન્ક મુકવા વિનંતી.
  http://rajvaraligmailcom.blogspot.com/
  http://tharavdamotaschool.blogspot.com/

  જવાબ આપોકાઢી નાખો
 26. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. બ્લોગની લિંન્ક મુકવા વિનંતી.
   http://subhonlinethara.blogspot.in/

   કાઢી નાખો
 27. http://subhonlinethara.blogspot.in/

  બ્લોગની લિંન્ક મુકવા વિનંતી.

  જવાબ આપોકાઢી નાખો
 28. સર
  આપનો બ્લોગ ખુબ જ સરસ છે.
  આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પૈસા કમાઈ શકો છો એના માટે આપે એક નાનકડું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.આપે www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન ના કાયમી મેમ્બર બની ને આવક મેળવી શકો છો
  મો-8000919100
  Vijaykumar Thakkar

  જવાબ આપોકાઢી નાખો
 29. સર
  આપનો બ્લોગ ખુબ જ સુંદર છે.આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પણ પૈસા કમાઈ ને આવક મેળવી શકો છો.
  તેના માટે આપે સર્વ પ્રથમ www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન નાં સભ્ય થઈ ને વધુ આવક મેળવી શકો છો.
  વધુ માહિતી માટે આપ નીચેનાં સંપર્ક નં પર સંપર્ક કરી શકો છો
  vijaykumar thakkar
  mo-8000919100

  જવાબ આપોકાઢી નાખો
 30. સર
  આપનો બ્લોગ ખુબ જ સુંદર છે.આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પણ પૈસા કમાઈ ને આવક મેળવી શકો છો.
  તેના માટે આપે સર્વ પ્રથમ www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન નાં સભ્ય થઈ ને વધુ આવક મેળવી શકો છો.
  વધુ માહિતી માટે આપ નીચેનાં સંપર્ક નં પર સંપર્ક કરી શકો છો
  vijaykumar thakkar
  mo-8000919100

  જવાબ આપોકાઢી નાખો
 31. નમસ્કાર,
  મારો બ્લોગ લેટેસ્ટ શૈક્ષણિક માહિતી તેમજ શિક્ષકો માટેના જરુરી ઉપયોગી પરિપત્રો માટે ખુબ જ ઉપયોગી છે. ઉપરાંત બાળવાર્તા, બાળગીત, સ્લાઇડ,વિડીયો તેમજ બીજી ઘણી બધી ઉપયોગી શૈ.માહિતી ઉપલબ્ધ છે. મારા બ્લોગની લિંક મુકવા વિનંતી છે.
  મારા બ્લોગની લિંક નીચે પ્રમણે છે.
  http://ravalkirtikumarp.blogspot.in/

  જવાબ આપોકાઢી નાખો
 32. pls sir your blog nic and so good
  this is my blog
  www.hamirahir.blogspot.com
  pls you confrom

  જવાબ આપોકાઢી નાખો
 33. http://educationpointshiksha.blogspot.com/
  krunal patel
  educational blog
  ગુજરાતી સ્પેશિયલ

  જવાબ આપોકાઢી નાખો
 34. જિલ્લા શિક્ષણ સમિતિ પાટણની સત્તાવાર વેબસાઇટ
  www.DECPATAN.IN

  જવાબ આપોકાઢી નાખો
 35. http://jobmahitiedu.blogspot.com
  Daily Education News 5:30 AM

  જવાબ આપોકાઢી નાખો
 36. http://jobmahitiedu.blogspot.com
  Daily Education News 5:30 AM

  જવાબ આપોકાઢી નાખો
 37. https://www.kadakmithi.com/2018/10/Love-Ratri.html
  https://www.kadakmithi.com/2018/10/mumbai-special-aflatoon.html
  https://www.kadakmithi.com/2018/10/sedition-act.html
  https://www.kadakmithi.com/2018/10/Navratri-Garba-Gujarat.html
  https://www.kadakmithi.com/2018/10/Bahubali-Sandwich.html
  https://www.kadakmithi.com/2018/10/Defamation-Slander.html
  https://www.kadakmithi.com/2018/10/State-Womens-Commission-registers-Tanushree-Duttas-complaint-Issues-notice-to-Nana-Patekar-along-with-three-others.html
  https://www.kadakmithi.com/2018/10/Loveyatri.html

  Nice Article
  https://www.kadakmithi.com

  જવાબ આપોકાઢી નાખો
 38. Thanks for sharing this article. Bye the way, I love Khan Academy because the math videos are absolutely amazing. I read it on another blog that 90% of the videos are taken in a single shot. Just imagine, how much hard work these guys are putting in.

  જવાબ આપોકાઢી નાખો

પોસ્ટ મેઈલ

Enter your email address:

Delivered by FeedBurner

એજ્યુ સફર ડોટ કોમ
નવી પોસ્ટ એજ્યુ સફર.કોમ પ્રકાશિત થશે, તો મુલાકાત લેશો.આભાર.