Follow US

Responsive Ad

ડ્રોઇંગ ફોર ચિલડ્રન

કમલેશ ઝાપડિયા


ચિત્ર દોરવાનો પ્રોગ્રામ કયો? તમે કહેશો પેઈન્‍ટ. વાત સાચી પણ તેનાથી વધારે સવલત મળે તેવો સોફ્ટવેર હાથ લાગતા તમારી સાથે શેર કરવાનું મન થયું. 1.23 MBનો આ સોફટવર ઝડપથી ડઉનલોડ થઇ જશે. તો http://drawing.gamemaker.nl/ જાઓ. અથવા  Drawing for Children version 2.2 (1.2M) પર ક્લિક કરતાં જ ડાઉનલોડ શરુ થઇ જશે.       

 અને તૈયાર ચિત્રમા રંગ પુરવો છૈ? એ પણ Paintમા નીચે આપેલી લિંક પર ક્લિક કરતા ABC-color નામનો નવો સોફ્ટવેર ડઉનલોડ થશે, ઈન્‍સ્‍ટો કરી, શરૂં કરશો એટલે સરસ સંગીત સાથે શરૂં થશે. કોઇ પણ ચિત્ર પર ક્લિક કરશો એટલે Paintમા ચિત્ર ખૂલી જશે. www.papajan.com/download/ABC-color.exe         

ટિપ્પણી પોસ્ટ કરો

6 ટિપ્પણીઓ